આજના કરંટ અફેર્સમાં આપણે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ટ શિક્ષક માટેનો ચિત્રકૂટ એવોર્ડ, વિશ્વ હિન્દી દિવસ, પતંગરાવ કદમ પુરસ્કાર, ભારતનું પ્રથમ 100% ડિજિટલ બેંકિંગ રાજ્ય, Public Enterprises Survey 2021-22 મુજબ સેવા ક્ષેત્રની સૌથી શ્રેષ્ઠ કંપની, . કેકે અબ્દુલ ગફ્ફારની આત્મકથાનું વિમોચન, e-NAM’ પહેલ ને પ્લેટિનમ પુરસ્કાર અને રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતિ દિવસ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 12/01/2022 |
Question: | 10 |
Type: | mcq |