આજના કરંટ અફેર્સમાં આપણે CISF નો 54મો સ્થાપના દિવસ, નેપાળના નવા રાષ્ટ્રપતિ, International Big Cat Alliance બનાવવાનો પ્રસ્તાવ, ખેલો ઈન્ડિયા દસ દસ કા દમ ટુર્નામેંટ નું ઉદ્ઘાટન, ગુજરાતી સાહિત્યકાર ધીરુબેન પટેલનું નિધન, વિશ્વ કિડની દિવસ અને મુંડકા ઉપનિષદ: The Bridge to Immortalityનું ઉદ્ઘાટન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 12/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |