Join our WhatsApp group : click here

12 October Current Affairs 2023 | તમામ પરીક્ષા માટે માટે ઉપયોગી | 12 ઓક્ટોબર કરંટ અફેર્સ 2023

12 October Current Affairs 2023 : અહીં 10 ઓક્ટોબરનું કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ કરંટ અફેર્સ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. દરરોજનું કરંટ અફેર્સ વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.

10 October Current Affairs 2023

1). દર વર્ષે માનસિક સ્વાસ્થ્ય દિવસ ક્યારે માનવવવામાં આવે છે ? : 10 ઓક્ટોબર

2). તાજેતરમાં ભારતે કયા દેશની બોર્ડર પર 509 સીમા ચોકી (Border Posts) બનાવવાની યોજના બનાવી છે ? : બાંગ્લાદેશ અને પાકિસ્તાન

3). ઓક્ટોબર 2023માં ભારતે કયા દેશની સાથે તેની મિત્રતાના 75 વર્ષ પૂરા થવા પર જશ્ન મનાવ્યો હતો ? : સ્વીટ્સલેન્ડ

4). તાજેતરમાં થયેલ પ્રો કબડ્ડી લીગની હરાજીમાં સૌથી મોઘાં ખેલાડી કોણ બન્યું છે ? : મોહમ્મદરેજા

5). તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા વર્ગના વિધાર્થીઓ માટે ‘SHRESHTHA (Residential Scheme for students in high schools in targeted areas) યોજના’ શરૂ કરી છે ? : SC

6). તાજેતરમાં કયા રાજયના મુખ્યમંત્રીએ ‘રોજગાર પ્રયાગ પોર્ટલ’ લોન્ચ કર્યું છે ? : ઉત્તરાખંડ

7). નીચેનામાંથી કયા ઓલમ્પિકમાં ક્રિકેટને શામિલ કરવાની ઘોષણા કરવામાં આવી છે ? : લોસ એંજલિસ ઓલમ્પિક 2028

8). તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસન ને JNU દ્વારા માનદ ડોક્ટરેટની પદવી થી સમ્માનિત કરવામાં આવ્યા છે ? : તંજાનીયા

9). ઓક્ટોબર 2023માં ભારત અને તંજાનિયા ની વચ્ચે 10 અરબ ડોલરના વ્યાપારના કેટલા સમજોતા પર હસ્તાક્ષર થયા છે ? : 15

10). તાજેતરમાં લંડનના રોયલ આલ્બર્ટ હૉલમાં પરફોર્મ કરનાર વિશ્વનો પ્રથમ હિન્દી કોમેડિયન કોણ બન્યો છે ? : ઝાકિર ખાન

Subscribe Our Youtube Channel

Install our Application

Join our Telegram channel

follow us Instagram

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla 📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!