તાજેતરમાં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા વિવિધ 1038 જેટલી પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેના માટે ઇચ્છુક ઉમેદવારો તારીખ 30 ઓક્ટોબર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી સંબધિત તમામ વિગત અને ઓફિશ્યલ નોટિફિકેશન નીચે આપવામાં આવી છે. સરકારી ભરતીની નિયમિત માહિતી મેળવાવ માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
Table of Contents
12 Pass Govt job recruitment 2023
સંસ્થા : | શ્રમ અને રોજગાર મંત્રાલય |
પદનું નામ : | વિવિધ |
કુલ પદ : | 1038 |
નોકરીનું સ્થળ : | ગુજરાત અને ભારત |
અરજીનો પ્રકાર : | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત : | 1/10/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 30/10/2023 |
પોસ્ટનું નામ
- ઓડિયો મીટર ટેક્નિશિયન
- ડેન્ટલ મેકેનિક
- ડેન્ટલ મેકેનિક
- ઈ.સી.જી ટેક્નિશિયન
- જુનિયર રેડિયોગ્રાફર
- જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજીસ્ટ
- મેડિકલ રેકોર્ડ આસિસ્ટન્ટ
- ઓ.ટી આસિસ્ટન્ટ
- રેડિયોગ્રાફર
શૈક્ષણિક લાયકાત
આપેલ પોસ્ટ માટે 12 પાસ સુધીની શૈક્ષણિક લાયકાત છે. વધુ માહિતી માટે ઓફિશ્યલ નોટિફિકેશન વાંચો.
પગાર ધોરણ
તમામ પોસ્ટ માટે અલગ અલગ પગાર ધોરણ છે તેથી સંબધિત જાણકારી ઓફિશ્યલ નોટિફિકેશનમાં વાંચવી.
વય મર્યાદા
આપેલ પોસ્ટ માટે વય મર્યાદા 18 થી 25 વર્ષ સુધીની છે. વય મર્યાદામાં અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને છૂટછાટ મળવાપાત્ર છે.
પસંગી પ્રક્રિયા
આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ટાઈપિંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. જેમાં સંસ્થા ફેરફાર કરી શકે છે.
અરજી કેવી રીતે કરવી
આ ભરતી માટે ઇચ્છુક ઉમેદવારોએ શ્રમ અને રોજગાર મંત્રાલયની ઓફિશ્યલ વેબસાઇટ https://www.esic.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેની લિન્ક છેલ્લે આપેલ છે.
અરજી ફી
SC/ ST/ પૂર્વ સૈનિક/ વિકલાંગ/ મહિલા ઉમેદવાર | Rs. 250/- |
અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ | Rs. 500/- |
આ પણ જુઓ :
મહત્વની તારીખ
અરજી કરવાની શરૂઆત : | 1/10/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ : | 30/10/2023 |
અરજીમાં સુધારો કરવાની છેલ્લી તારીખ : | 30/10/2023 |
અરજીની પ્રિન્ટ કાઢવાની છેલ્લી તારીખ : | 14/11/2023 |
ફી ભરવાની છેલ્લી તારીખ : | 30/10/2023 |