આજના કરંટ અફેર્સમાં આપણે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, LIC ના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર, ફ્રીડમ હાઉસ ઇન્ડેક્ષ 2023માં દુનિયામાં સૌથી ઓછો આઝાદ દેશ, રાષ્ટ્રીય જળવાયુ સમ્મેલન 2023નું ઉદ્ઘાટન, તુલસી ઘાટ રિસ્ટોરેશન પ્રોજેક્ટ નો આરંભ, Best public transport (સર્વશ્રેષ્ઠ જાહેર પરિવહન) ની યાદીમાં પ્રથમ સ્થાને રહેલ શહેર, IPL માં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ભારતીય અને World Chess Armageddon Asia and Oceania પુરસ્કાર વિશે જાણીશું.
Subejct: | current affairs |
Date: | 13/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |