Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

13 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ આદિવાસી દિવસ, Defence Expo ના 12માં સંસ્કરણનું આયોજન, Open Network For Digital માં શામિલ થનાર પ્રથમ કંપની, કર્ણાટક રત્ન પુરસ્કાર થી સન્માનીત વ્યક્તિ, સંયુક્ત અભ્યાસ ‘વજ્ર પ્રહાર 2022’ નું આયોજન, કોમનવેલ્થ ગેમ્સ 2022, પરવાજ યોજના શરૂ કરનાર રાજય અને પાવર ગ્રીડ કોર્પોરેશનના chief financial officer વિશે જાણીશું.

Subject: current affairs
Date :13/08/2022
Question: 10
Type: Mcq

13 August current affairs 2022

/10
468

13 August 2022

13 August current affairs 2022

1 / 10

Category: 13 August 2022

તાજેતરમાં મહારત્ન કંપની પાવર ગ્રીડ કોર્પોરેશનના CFO (chief financial officer) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

2 / 10

Category: 13 August 2022

તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઈ જગ્યાએ થી 1551 ફૂટ લાંબા તિરંગા સાથે તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે ?

3 / 10

Category: 13 August 2022

તાજેતરમાં મરણોત્તર ‘કર્ણાટક રત્ન પુરસ્કાર’ થી સન્માનીત કરવામાં આવશે?

4 / 10

Category: 13 August 2022

તાજેતરમાં સરકારે કયા રાજ્યની આર્થિક સ્થિતિ સુધાર માટે ‘પરવાજ યોજના’ શરૂ કરી છે ?

5 / 10

Category: 13 August 2022

તાજેતરમાં ભારત અને અમેરિકાની સેના વચ્ચે સંયુક્ત અભ્યાસ ‘વજ્ર પ્રહાર 2022’ ક્યાં શરૂ થયો છે ?

6 / 10

Category: 13 August 2022

તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં 178 મેડલ સાથે કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે ?

7 / 10

Category: 13 August 2022

તાજેતરમાં Defence Expo ના 12માં સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવશે ?

8 / 10

Category: 13 August 2022

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે કુલ કેટલા મેડલ જીતી 04 સ્થાને રહ્યું છે ?

9 / 10

Category: 13 August 2022

તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

10 / 10

Category: 13 August 2022

તાજેતરમાં ONDC (Open Network For Digital) માં શામિલ થનાર પ્રથમ કંપની કઈ બની છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment