આજના કરંટ અફેર્સમાં આપણે ભારતમાં પ્રથમ વખત લિથિયમના ભંડાર, કેન્યા લેડીઝ ઓપન ખિતાબ 2023, મલયાલમ સિનેમાની એક્ટ્રેસની 120મી જયંતિ, ગ્લોબલ ક્વાલિટી ઇન્ફ્રાસ્ટ્રકચર ઇંડેક્ષ 2021, NASA ના મુખ્ય અંતરિક્ષ યાત્રી, NISAR નામનો ઉપગ્રહ લોન્ચ, Digital payment Festival 2023નું ઉદ્ઘાટન અને રાજા રામ મોહનરાય પુરસ્કાર 2023 વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 13/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |