આજના કરંટ અફેર્સમાં આપણે ખેલો ઈન્ડિયા સિનિયર રાષ્ટ્રીય મહિલા ખો ખો લીગનું આયોજન, હર્બાલાઈફ (HERBALIFE) ના નવા બ્રાન્ડ એમ્બેસેડર, ઓછી દૂરીની બેલેસ્ટિક મિસાઇલ પૃથ્વી-2 નું સફળ પરીક્ષણ, Electronics Corporation of India Limited ના નવા CMD, ભારતીય ફિલ્મને ઓસ્કર 2023 માટે શોર્ટલિસ્ટ, વર્ષ 2022માં ભારતનું સૌથી પ્રદુષિત શહેર, હેનલે પાસપોર્ટ ઇન્ડેક્ષ 2023 અને ઉજવાતા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની થીમ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 13/01/2022 |
Question: | 10 |
Type: | mcq |