Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

13 march current affairs 2022

આજના કરંટ અફેર્સમાં Women @ Work કાર્યક્રમ શરૂ કરનાર રાજય, સુષ્મા સ્વરાજ પુરસ્કાર શરૂ કરનાર રાજય, રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવનું આયોજન, શહેરી ખેતી માટે એક મેગા અભિયાન શરૂ કરવાની ઘોષણા કરનાર રાજય, વિશ્વ કિડની દિવસ, ભારતનો પ્રથમ મહિલા માલિકીનો ઔદ્યોગિક ઉદ્યાન અને સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નેસ રેંકિંગ 2021માં ગુજરાતના સ્થાન વિશે જાણીશું.       

Subject:current affairs
Date: 13/03/2022
Question: 10
Type: Mcq

13 march current affairs 2022

/10
1835

13 march 2022

13 march current affairs 2022

1 / 10

Category: 13 march 2022

તાજેતરમાં કયા રાજયના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે ‘સુષ્મા સ્વરાજ પુરસ્કાર’ ની ઘોષણા કરી છે ?

2 / 10

Category: 13 march 2022

તાજેતરમાં ત્રીજો ‘રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ’ કયા શરૂ થયો છે ?

3 / 10

Category: 13 march 2022

તાજેતરમાં ભારતનો પ્રથમ મહિલા માલિકીનો ઔદ્યોગિક ઉદ્યાન કયા ખુલ્લો મૂકવામાં આવ્યો છે ?

4 / 10

Category: 13 march 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે શહેરી ખેતી માટે એક મેગા અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી છે ?

5 / 10

Category: 13 march 2022

તાજેતરમાં ‘વિશ્વ કિડની દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ? (આ દિવસ દર વર્ષે માસ મહિનાના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે)

6 / 10

Category: 13 march 2022

સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નેસ રેંકિંગ 2021માં કયું રાજય પ્રથમ સ્થાને રહ્યું છે ?

7 / 10

Category: 13 march 2022

તાજેતરમાં કોણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘વર્ચુઅલ ગ્રિડ નોલેજ સેન્ટર (Virtual Grid Knowledge Center)’ નો આરંભ કોણે કરાવ્યો ?

8 / 10

Category: 13 march 2022

સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નેસ રેંકિંગ 2021માં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે ?

9 / 10

Category: 13 march 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે ‘Women @ Work (મહિલા@કાર્ય)’ કાર્યક્રમ શરૂ કર્યો છે ?

10 / 10

Category: 13 march 2022

તાજેતરમાં ભારતના સૌથી મોટા ‘ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેકટ’નું ઉદ્ઘાટન કયા રાજયમાં થયું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “13 march current affairs 2022”

Leave a Comment