13 October current affairs 2023 : અહીં 13 ઓક્ટોબરનું કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ કરંટ અફેર્સ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. દરરોજનું કરંટ અફેર્સ વાંચવા માટે જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
13 October current affairs 2023
1). તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ? : 11 ઓક્ટોબર
2). તાજેતરમાં આવેલ હુરૂન સૂચકઆંક 2023 મુજબ ભારતના સૌથી અમીર વ્યક્તિ કોણ બન્યું છે ? : મુકેશ અંબાણી
3). તાજેતરમાં કયા રાજયની સરકારે ‘લેક લડકી (પ્યારી બેટી)’ યોજના શરૂ કરી છે ? : મહારાષ્ટ્ર
4). ગોવામાં આયોજિત થનાર 37માં રાષ્ટ્રીય રમત 2023માં કેટલા sports events રમાશે ? : 43 રમત
5). તાજેતરમાં ભારતીય નૌસેનાએ કઈ જગ્યાએ ‘ચક્રવાત 2023’ સંયુક્ત અભ્યાસનું આયોજન કર્યું છે ? : ગોવા
6). ઓક્ટોબર 2023માં AMFI (Association of Mutual Funds in India) ના નવા ચેરમેન કોણ બન્યું છે ? : નવનીત મુનોત
7). તાજેતરમાં IMF દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના GDP વૃદ્ધિ દર કેટલો રહેવાનુ અનુમાન લગાવ્યું છે ? : 6.3%
8). ICC ક્રિકેટ વિશ્વ કપના ઈતિહાસમાં સૌથી વધુ સદી લગાવનાર ખેલાડી કોણ બન્યું છે ? : રોહિત શર્મા
9). 11 થી 13 ઓક્ટોબર 2023 સુધી ‘8મુ BRICS આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા સમ્મેલન’ નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ? : નવી દિલ્હી
10). તાજેતરમાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય, નડિયાદના સ્થાપક ડાહ્યાભાઈ શાસ્ત્રીનું નિધન થયું છે તેને વર્ષ 2016માં કયો પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ? : પદ્મશ્રી