Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

13 October current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, માલાબાર યુદ્ધઅભ્યાસના, 6એસ અભિયાન શરૂ કરનાર બેન્ક, The Custodian of trust પુસ્તકના લેખક, અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર 2021 અને લાલ બહાદુર શાસ્ત્રી પુરસ્કાર વિશે જાણીશું.

13 October current affairs

164

13 October current affairs

13 October current affairs

1 / 10

Category: 13 October current affairs

1) તાજેતરમાં અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર 2021 કોને આપવામાં આવ્યો છે ?

2 / 10

Category: 13 October current affairs

2) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ(International day of the girl child) 2021 ક્યારે મનાવવામાં આવ્યો ?

3 / 10

Category: 13 October current affairs

3) તાજેતરમાં લાલ બહાદુર શાસ્ત્રી પુરસ્કાર કોને મળ્યો છે ?

4 / 10

Category: 13 October current affairs

4) અમદાવાદ વિભાગમાં રેલવેની પ્રથમ મહિલા લોગો પાયલોટ કોણ બન્યું છે ?

5 / 10

Category: 13 October current affairs

5) 12 થી 15 ઓક્ટોબર સુધી માલાબાર યુદ્ધઅભ્યાસના બીજા ચરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

6 / 10

Category: 13 October current affairs

6) આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસના રોજ એક દિવસ માટે ભારતના બ્રિટિશ High Commissioner કોને બનાવવા આવ્યા છે ?

7 / 10

Category: 13 October current affairs

7) માલાબાર યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવા ‘કાર્લ વિન્સન’ નામનું યુદ્ધ જહાજ કયા દેશથી ભારત આવશે ?

8 / 10

Category: 13 October current affairs

8) 11 ઓક્ટોબરના રોજ લોકનાયક જયપ્રકાશ નારાયણની કેટલામી જન્મ-જયંતિ મનાવવા આવી હતી ?

9 / 10

Category: 13 October current affairs

9) તાજેતરમાં કઈ બેન્કે 6એસ અભિયાન (6S Campaign) શરૂ કર્યું છે ?

10 / 10

Category: 13 October current affairs

10) તાજેતરમાં “The Custodian of trust” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 45%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment