Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

13 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં નિક્ષય 2.0 નામનું પોર્ટલ લોન્ચ, વિશ્વનું પ્રથમ સંસ્કાર કેન્દ્ર, US ઈન્ડિયા સ્ટ્રેટજજીક પાર્ટનરશીપ ફોરમ ને સંબોધિત કરનાર કેન્દ્રિય મંત્રી, યુરોપીયન દેશો માટે 02 અરબ ડોલરની સૈન્ય સહાયતાની જાહેરાત કરનાર દેશ, સિનેમેટિક ટુરિઝમ પોલિસી ની જાહેરાત કરનાર રાજ્ય, સ્વચ્છ અમ્રુત મહોત્સવ ના આરંભની ઘોષણા કરનાર રાજય, મેઘાવી સેના પદકથી સમ્માનિત ભારતના પૂર્વ નૌસેના પ્રમુખ, Forging Metal : Nripendra Rao And the Pennar Storyના લેખક અને BB લાલના નિધન વિશે જાણીશું.        

Subject: Current affairs
Date: 13/09/2022
Question: 10
Type: Mcq

13 September current affairs 2022

/10
417

13 September 2022

13 September current affairs 2022

1 / 10

Category: 13 September 2022

તાજેતરમાં કયા દેશે યુરોપીયન દેશો માટે 02 અરબ ડોલરની સૈન્ય સહાયતાની જાહેરાત કરી છે ?

2 / 10

Category: 13 September 2022

તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી’ ની જાહેરાત કરી છે ?

3 / 10

Category: 13 September 2022

તાજેતરમાં કેન્દ્રિય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને કઈ જગ્યાએ ‘US ઈન્ડિયા સ્ટ્રેટજજીક પાર્ટનરશીપ ફોરમ’ ને સંબોધિત કરી છે ?

4 / 10

Category: 13 September 2022

તાજેતરમાં ‘Forging Metal : Nripendra Rao And the Pennar Story’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

5 / 10

Category: 13 September 2022

તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ “સ્વચ્છ અમ્રુત મહોત્સવ” ના આરંભની ઘોષણા કરી છે ?

6 / 10

Category: 13 September 2022

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ ‘નિક્ષય 2.0’ નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે તે કયા રોગના સબંધિત છે ?

7 / 10

Category: 13 September 2022

તાજેતરમાં કયા રાજ્યના ઝૂંઝુનુ જિલ્લામાં વિશ્વનું પ્રથમ ‘સંસ્કાર કેન્દ્ર’ ખોલવામાં આવશે ?

8 / 10

Category: 13 September 2022

તાજેતરમાં પદ્મ ભુષણ અને પદ્મ વિભૂષણથી સન્માનીત ‘BB લાલ’ નું નિધન થયું છે તે કોણ હતા ?

9 / 10

Category: 13 September 2022

તાજેતરમાં કયા દેશે ભારતના પૂર્વ નૌસેના પ્રમુખ સુનિલ લાંબા ને ‘મેઘાવી સેના પદક’ થી સમ્માનિત કર્યા ?

10 / 10

Category: 13 September 2022

તાજેતરમાં એશિયા કપ 2022 કયા દેશે જીત્યો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 51%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment