આજના કરંટ અફેર્સમાં ગોંડ પેઇન્ટિંગને GI ટેગ, એશિયાઈ હોકી પુરુષ ચેમ્પિયનશીપ, નાણાકીય વર્ષ 2024માં ભારતનો GDP વૃદ્ધિ દર, યુવા લેખક સમ્મેલનનું આયોજન, International Day of Human Space Flight, Iniochos 23’ અભ્યાસનું આયોજન, ભારતની પ્રથમ 3D પોસ્ટ ઓફિસનું નિર્માણ, વૈશાખી મહોત્સવ 2023’ નું આયોજન અને ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 14/04/2023 |
Question: | 10 |
Type: | mcq |