Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

14 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ, ફ્રાંસ નું ‘સર્વોચ્ચ નાગરિક સન્માન’ આપવાની જાહેરાત, UNCTAD ની રિપોર્ટ અનુસાર ક્રિપ્ટો કરન્સી રાખવાની બાબતમાં પ્રથમ સ્થાને દેશ, ગગનયાનના LEM (Low Altitude Escape Motor)નું સફળ પરીક્ષણ, FIDE દ્વારા શતરંજ ઓલંપિયાડ 2026નું આયોજન, SPARK’ નામનું વર્ચુયલ સ્પેસ મ્યુઝિયમ લોન્ચ કરનાર સંસ્થા, સિંગાપૂર દેશનું 75મુ રાષ્ટ્રીય સ્મારક અને ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી અને સ્પીસ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું ઉદ્ઘાટન વિશે જાણીશું.       

Subject: Current affairs
Date: 14/08/2022
Question: 10
Type: Mcq

14 August current affairs 2022

/10
477

14 August 2022

14 August current affairs 2022

1 / 10

Category: 14 August 2022

તાજેતરમાં કારગિલ યુદ્ધના નાયક યોગેન્દ્ર સિંહની બાયોગ્રાફી ‘બ્રાવો યાદવ’ કોના દ્વારા લખવવામાં આવી છે ?

2 / 10

Category: 14 August 2022

તાજેતરમાં કોના દ્વારા ‘SPARK’ નામનું વર્ચુયલ સ્પેસ મ્યુઝિયમ લોન્ચ કરવામાં આવ્યું છે ?

3 / 10

Category: 14 August 2022

FIDE દ્વારા શતરંજ ઓલંપિયાડ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે ?

4 / 10

Category: 14 August 2022

તાજેતરમાં UNCTAD ની રિપોર્ટ અનુસાર ક્રિપ્ટો કરન્સી રાખવાની બાબતમાં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે ?

5 / 10

Category: 14 August 2022

તાજેતરમાં ફ્રાંસ સરકારે કયા ભારતીય નેતાને ફ્રાંસ નું ‘સર્વોચ્ચ નાગરિક સન્માન’ આપવાની જાહેરાત કરી છે ?

6 / 10

Category: 14 August 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

7 / 10

Category: 14 August 2022

તાજેતરમાં ISRO ને ગગનયાનના LEM (Low Altitude Escape Motor)નું સફળ પરીક્ષણ ક્યાં કર્યું છે ?

8 / 10

Category: 14 August 2022

તાજેતરમાં CM ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં રાજ્યકક્ષાનો 73મો વન મહોત્સવ અંતર્ગત 22મુ સાંસ્ક્રુતિક વન ‘વટેશ્વર વન’ નું લોકર્પણ ક્યાં કર્યું છે ?

9 / 10

Category: 14 August 2022

તાજેતરમાં સિંગાપૂરમાં સ્થિત ‘પદાંગ’ સિંગાપૂર દેશનું 75મુ રાષ્ટ્રીય સ્મારક બન્યું છે. આ પદાંગ નામનું સ્થાન કયા ભારતીય નેતા સાથે સંબધ ધરાવે છે?

10 / 10

Category: 14 August 2022

તાજેતરમાં અમદાવાદ ખાતે કોના દ્વારા ગુજરાતની પ્રથમ ઓડિયોલોજી અને સ્પીસ લેંગ્વેજ પેથોલોજી કોલેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે..

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment