Join our whatsapp group : click here

14 December current affairs 2022

In today’s current affairs we celebrate Sai Ind, 2022 Huroon Global 500 Most Valuable Companies list, launch of 13th edition of Under the Saal Theater Festival, first Festival of Persons with Disabilities, hosting of G20 Development Ministers’ meeting, first state to launch Climate Change Mission, first award in Ayushman Bharat ID Generation And learn about the theme of UNICEF (United Nations International Children’s Emergency Fund) day.

Subject:current affairs
Date:14/12/2022
Question:10
Type:MCQ

14 December current affairs 2022

378

14 December 2022

14 December current affairs 2022

1 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં અંડર ધ સાલ થિએટર ફેસ્ટિવલના 13માં સંસ્કરણની શરૂઆત થશે?

2 / 10

તાજેતરમાં 11 ડિસેમ્બરના રોજ UNICEF (United Nations International Children's Emergency Fund) દિવસ મનાવવામાં આવ્યો તેની થીમ જણાવો?

3 / 10

તાજેતરમાં કયું રાજ્ય તેનું જળવાયુ પરીવર્તન મિશન શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે?

4 / 10

તાજેતરમાં G20 વિકાસ મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં થશે?

5 / 10

તાજેતરમાં ચર્ચામાં રહેલ સાંઇ ઇન્દની ઉજવણી કયા જિલ્લા સંબધિત છે?

6 / 10

જાન્યુઆરી 2023માં વિકલાંગ વ્યક્તિઓના પ્રથમ ઉત્સવની મેજબાની કોણ કરશે?

7 / 10

તાજેતરમાં કયા સ્થિત 21 ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પરથી રાખવામા આવશે?

8 / 10

તાજેતરમાં 2022 હુરૂન ગ્લોબલ 500 મૂલ્યવાન કંપનીઓની યાદીમાં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે?

9 / 10

તાજેતરમાં કોને આયુષ્માન ભારત ID જનરેશનમાં પ્રથમ પુરસ્કાર મળ્યો છે ?

10 / 10

તાજેતરમાં 34મો કિંગ્સ કપ રેગાટા 2022માં ભારતીય નાવિક આનંદી નંદને કયો મેડલ જીત્યો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!