Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

14 December current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે 31મો વ્યાસ સન્માન 2021, રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, ડિજિટલ પેમેન્ટ ઉત્સવ, UNISEFના નવા કાર્યકારી નિર્દેશક, ISO 13131 : 2021 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર દુનિયાનું પ્રથમ સંગઠન, દિવ્યાંગ કર્મચારીઓ માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરનાર બેન્ક વિશે જાણીશું.

14 December current affairs

432

14 December current affairs

14 December current affairs

1 / 10

Category: 14 December current affairs

તાજેતરમાં કઈ બેન્કે તેના દિવ્યાંગ કર્મચારીઓ માટે એક એન્ડ્રોઇડ એપ્લિકેશન લોન્ચ કરી છે ?

2 / 10

Category: 14 December current affairs

તાજેતરમાં ISO 13131 : 2021 સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર દુનિયાનું પ્રથમ સંગઠન કયું બન્યું છે ?

3 / 10

Category: 14 December current affairs

તાજેતરમાં UNISEFના નવા કાર્યકારી નિર્દેશક કોણ બન્યું છે ?

4 / 10

Category: 14 December current affairs

તાજેતરમાં કયા દેશે 2027 સુધીમાં ધૂમ્રપાન મુકત દેશ બનાવવાની ઘોષણા કરી છે ?

5 / 10

Category: 14 December current affairs

ભારતના કયા શહેરને ‘સ્પેશિયલ એજયુકેશન ઝોન’ બનાવવામાં આવશે ?

6 / 10

Category: 14 December current affairs

તાજેતરમાં સુરત શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પર ‘હુનરહાટ’ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું ?

7 / 10

Category: 14 December current affairs

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

8 / 10

Category: 14 December current affairs

તાજેતરમાં 31મો વ્યાસ સન્માન 2021 કોને આપવામાં આવ્યો છે ?

9 / 10

Category: 14 December current affairs

તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા ‘ડિજિટલ પેમેન્ટ ઉત્સવ’ નું આયોજન કરવામાં આવ્યું છે ?

10 / 10

Category: 14 December current affairs

તાજેતરમાં ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું નિધન થયું છે, તે ગુજરાતના કયા વિધાનસભા ક્ષેત્રમાંથી  ધારાસભ્ય હતા ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment