આજના કરંટ અફેર્સમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાને ની: શુલ્ક કરનાર રાજ્ય, સાઇબર સુરક્ષા માટે અભિયાન શરૂ કરનાર દેશો, અમૃતપેક્સ 2023નું ઉદ્ઘાટન, સૌથી નાનું રોકેટ SSLV-D2 લોન્ચ, અલ્હાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ, 12મુ વિશ્વ હિન્દી સમ્મેલનનું આયોજન, G20 ફ્રૂડ ફેસ્ટિવલનું આયોજન, વિશ્વ યુનાની દિવસ અને Mass Drug Administration (MDA) અભિયાન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 14/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |
nice