આજના કરંટ અફેર્સમાં રાષ્ટ્રીય યુવા દિવસ, 26માં રાષ્ટ્રીય મહોત્સવનું ઉદ્ઘાટન, જય હિન્દ-ધ ન્યુ લાઇટ એન્ડ સાઉન્ડ પોગ્રામ, પ્રવાસી ભારતીય સમ્માન પુરસ્કાર 2023 થી સમ્માનિત વ્યક્તિ, પબ્લિક સ્કૂલમાં પંજાબી ભાષા શામેલ કરવાનો નિર્ણય લેનાર દેશ, Meta ના ભારતમાં વૈશ્વિક વ્યાપારના પ્રમુખ, જાદુનામા નામનું પુસ્તક, વર્લ્ડ સ્પાઇસ કોંગ્રેસ નું 14મુ સંસ્કરણનું આયોજન અને સહર્ષ નામથી વિશેષ શિક્ષા કાર્યક્રમ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 14/01/2022 |
Question: | 10 |
Type: | MCQ |