Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

14 march current affairs 2022  

આજના કરંટ અફેર્સમાં MSME IDEA હેકાથોન 2022, ભારતની પ્રથમ ડ્રોન સ્કૂલ, IRDAIના નવા અધ્યક્ષ, મુખ્યમંત્રી ચા શ્રમિ કલ્યાણ પ્રકલ્પ યોજના શરૂ કરનાર રાજય, ભારતીય રેલવેનું પ્રથમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ, ISRO દ્વારા યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ, ચારધામ પરિયોજના સમિતિના નવા અધ્યક્ષ અને વર્ષ 2022 ISSF વિશ્વ કપમાં સૌથી વધુ મેડલ જીતનાર રાજય.

Subject: current affairs
Date: 14/03/2022
Quetion: 10
Type: Mcq

14 march current affairs 2022

1712

14 March 2022

14 march current affairs 2022

1 / 10

Category: 14 March 2022

તાજેતરમાં યુંન સૂક-યોલ કયા દેશના નવા રાષ્ટ્રપતિ દ્વારા ચૂંટાયા છે ?

2 / 10

Category: 14 March 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે  ‘મુખ્યમંત્રી ચા શ્રમિ કલ્યાણ પ્રકલ્પ’ યોજના શરૂ કરી છે ?

3 / 10

Category: 14 March 2022

તાજેતરમાં માછલીના ઉત્પાદનમાં વધારો કરવા માટે કયા રાજયની સરકારે NABARD સાથે સમજૂતી કરી છે ?

4 / 10

Category: 14 March 2022

વર્ષ 2022 ISSF (International Shooting Sport Federation) વિશ્વ કપમાં કયા દેશે સૌથી વધારે મેડલ જીત્યા છે ?

5 / 10

Category: 14 March 2022

તાજેતરમાં ISRO દ્વારા યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ (Young scientist program) માટે કેટલા વિધાર્થીઓની પસંદગી કરવામાં આવશે ?

6 / 10

Category: 14 March 2022

તાજેતરમાં IRDAI (Insurance Regulatory and Development Authority of India) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

7 / 10

Category: 14 March 2022

તાજેતરમાં ચારધામ પરિયોજના સમિતિ ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

8 / 10

Category: 14 March 2022

તાજેતરમાં ભારતની પ્રથમ ડ્રોન સ્કૂલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

9 / 10

Category: 14 March 2022

તાજેતરમાં ભારતીય રેલવેનું પ્રથમ ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ કયા શરૂ કરવામાં આવ્યું ?

10 / 10

Category: 14 March 2022

તાજેતરમાં ‘MSME IDEA હેકાથોન 2022’ ની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 48%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “14 march current affairs 2022  ”

Leave a Comment