આજના કરંટ અફેર્સમાં આપણે TROPEX 2023 અભ્યાસનું આયોજન, Illegal Migration bill રજૂ કરનાર દેશ, વોટ ફેસ્ટ 2023 નું ઉદ્ઘાટન, BSF ની ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને અનામત, NSAC (National Startup Advisory Council) ની છઠ્ઠી બેઠક, LIC ના કાર્યકારી ચેરમેન, ડિજિટલ કરન્સી સ્વીકારનાર દેશની પ્રથમ મેટ્રો, સૌથી વધુ મહિલા અરબપતિની યાદી અને 19મી BIMSTEC મંત્રીસ્તરીય બેઠક વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 14/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |