Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

14 October current affairs 2022

Today’s current affairs include the FIFA U-17 Women’s World Cup, the New Chief Justice of the Supreme Court, Permanent Member of SEBI, the State announcing Mental Health and Social Supervision Policy, the Unveiling of Lok Nayak Jayaprakash Narayan’s Statue, the Inauguration of Shri Mahakal Lok Parisar, Inauguration of CSK Academy, Let’s know about Japan Open Men’s Singles 2022 title winner and world arthritis day.

Subject: current affairs
Date: 14/10/2022
Question: 10
Type: Mcq

14 October current affairs 2022

305

14 October 2022

14 October current affairs 2022

1 / 10

તાજેતરમાં કયા દેશના ટેલર ફ્રિટ્જ એ ટેબલ ટેનિસમાં જાપાન ઓપન પુરુષ એકલ 2022 નો ખિતાબ જીત્યો છે ?

2 / 10

તાજેતરમાં કયા ભારતીય ખેલાડીએ CSK અકાદમી નું ઉદ્ઘાટન કર્યું છે ?

3 / 10

તાજેતરમાં  કયા રાજ્યમાં FIFA U-17 મહિલા વિશ્વકપ શરૂ થયો છે ?

4 / 10

તાજેતરમાં કયા રાજ્યએ પ્રથમ વખત ‘માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક દેખરેખ નીતિ’ ની ઘોષણા કરી છે ?

5 / 10

તાજેતરમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં લોક નાયક જયપ્રકાશ નારાયણની પ્રતિમાનું અનાવરણ કર્યું છે ?

6 / 10

તાજેતરમાં SEBI ના કાયમી સદસ્ય તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો ?

7 / 10

તાજેતરમાં ચંદ્રયાન-2 દ્વારા ચંદ્ર પર કયું તત્વ વિપુલ પ્રમાણ છે તેવું જાણવા મળ્યું છે ?

8 / 10

તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીએ કયા રાજ્યમાં શ્રી મહાકાલ લોક પરિસરનું ઉદ્ઘાટન કર્યું ?

9 / 10

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયધીશ તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે ?

10 / 10

તાજેતરમાં world arthritis day (વિશ્વ સંધિવા દિવસ)  ક્યારે મનાવવામાં આવ્યો ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment