14 October current affairs in 2023 : અહીં તા. 14/10/2023 નું કરંટ અફેર્સ આપવામાં આવ્યું છે. જેમાં 10 પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ કરંટ અફેર્સ તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે. એટલા માટે દરરોજનું કરંટ અફેર્સ વાંચવા જોડાયેલા રહો 4Gujarat.com સાથે.
14 October current affairs in 2023
1). તાજેતરમાં વિશ્વ દ્રષ્ટિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ? : 12 ઓક્ટોબર
2). તાજેતરમાં ઈઝરાયલ માં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે કયું ઓપરેશન શરૂ કર્યું છે ? : ઓપરેશન અજય
3). તાજેતરમાં કયા રાજયની સરકારે ‘ગંગા નદીની ડોલ્ફિન’ ને તેના રાજયનું જલીય જીવ જાહેર કર્યું છે ? : ઉત્તરપ્રદેશ
4). તાજેતરમાં કોની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં ‘મેરા યુવા ભારત (Myભારત)’ નામની સ્વતંત્ર સંસ્થા સ્થાપવાની મંજૂરી મળી ગઈ છે ? : નરેંદ્ર મોદી
5). તાજેતરમાં ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટી (IOC) એ ભારતમાં ઓલમ્પિક વેલ્યૂ એજ્યુકેશન પ્રોગ્રામની સફળતા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી છે ? : રીલાયન્સ ફાઉન્ડેશન
6). તાજેતરમાં કયા ભારતીય રનરે ‘રાષ્ટ્રીય એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ 2023’ માં 100 મીટર રેસ 10.23 સેકન્ડમાં પૂરી કરી રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે ? : મણિકાન્ત હોબલીધર
7). તાજેતરમાં ડિજીટલ ટેક્નોલોજીમાં સહયોગ માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી છે ? : ફ્રાંસ
8). તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ એનીમેટેડ સીરિઝ ‘KTB-ભારત હૈ હમ’ નું ટ્રેલર લોન્ચ કર્યું છે ? : અનુરાગ ઠાકુર
9). 21 અને 22 ઓક્ટોબર 2023ના રોજ પ્રથમ ઇન્ડિયન મિલીટરી હેરિટેજ ફેસ્ટિવલ (IMHF) ની મેજબાની કોણ કરશે ? : યુનાઈટેડ સર્વિસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (USI)
10). તાજેતરમાં વર્ષ 2022-23 માટે ‘રિફાયનરી માં સર્વશ્રેષ્ઠ નવાચાર (Best Innovation in Refinery)’ પુરસ્કાર જીત્યો છે ? : મેંગોલર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ