Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

14 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે National Defense MSME Conclave, સમાન નાગરિક સહિતા પર એક સમિતિનું ગઠન કરનાર રાજ્ય, ગગન સ્ટ્રાઈક” યુદ્ધ અભ્યાસનું આયોજન, Italian F1 Grand Prix 2022 વિજેતા, પેન્શન એટ યોર ડોરસ્ટેપ (Pension at Your Doorstep)” પહેલની શરૂઆત, પ્રથમ નાગા મિર્ચ મહોત્સવ (Naga Chilli Festival)નું આયોજન, ઇન્ટરનેશનલ કોન્ફ્રરન્સ ઓન ગ્રીન શીપ રિસાયકલિંગ એંડ વ્હીકલ સ્કેપિંગ આરંભ અને પ્રોજેકટ 17A અંતર્ગત ત્રીજું સ્ટીલ્થ ફ્રીગેટ (stealth Frigate) તારાગિરી લોન્ચ વિશે જાણીશું.

Subject: Current affairs
Date: 14/09/2022
Question: 10
Type: Mcq

14 September current affairs 2022

/10
432

14 September 2022

14 September current affairs 2022

1 / 10

Category: 14 September 2022

તાજેતરમાં બે દિવસીય ‘National Defense MSME Conclave’ કયા શરૂ થઈ છે ?

2 / 10

Category: 14 September 2022

તાજેતરમાં કયા દેશે પોતાને ‘પરમાણુ સંપન્ન દેશ’ જાહેર કર્યો છે ?

3 / 10

Category: 14 September 2022

તાજેતરમાં કયા રાજયએ સમાન નાગરિક સહિતા પર એક સમિતિનું ગઠન કર્યું છે ?

4 / 10

Category: 14 September 2022

તાજેતરમાં પ્રોજેકટ 17A અંતર્ગત ત્રીજું સ્ટીલ્થ ફ્રીગેટ (stealth Frigate) “તારાગિરી” કોણે લોન્ચ કર્યું છે ?

5 / 10

Category: 14 September 2022

તાજેતરમાં કયા દેશના ‘મૈક્સ વેરસ્ટાપેંન’ એ Italian F1 Grand Prix 2022 જીત્યો છે ?

6 / 10

Category: 14 September 2022

તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ “ઇન્ટરનેશનલ કોન્ફ્રરન્સ ઓન ગ્રીન શીપ રિસાયકલિંગ એંડ વ્હીકલ સ્કેપિંગ” આરંભ થયો  ?

7 / 10

Category: 14 September 2022

તાજેતરમાં પ્રથમ નાગા મિર્ચ મહોત્સવ (Naga Chilli Festival) કયા શરૂ થયો છે ?

8 / 10

Category: 14 September 2022

તાજેતરમાં “પેન્શન એટ યોર ડોરસ્ટેપ (Pension at Your Doorstep)” પહેલની શરૂઆત કયાથી થઈ ?

9 / 10

Category: 14 September 2022

તાજેતરમાં રાષ્ટ્રપતિએ કયા રાજ્યથી ‘ગુલામ અલી’ ને રાજ્યસભામાં  નિમણૂક કરી છે ?

10 / 10

Category: 14 September 2022

તાજેતરમાં ભારતીય થલ સેના અને ભારતીય વાયુ સેના વચ્ચે “ગગન સ્ટ્રાઈક” યુદ્ધ અભ્યાસનું આયોજન કયા કરવામાં આવ્યું ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment