આજના કરંટ અફેર્સમાં SEBI એ તેનો 35મો સ્થાપના દિવસ, ભારતના સૌથી અમીર મુખ્યમંત્રી, ભારતની પ્રથમ અંડર વૉટર મેટ્રોનું સફળ પરીક્ષણ, વિશ્વની બીજી સૌથી મજબૂત ટાયર બ્રાન્ડ, મિનિરત્ન કેટેગરી-1 નો દરજ્જો મેળવાનર કંપની, જલિયાવાલા બાગ હત્યાકાંડની પુણ્યતિથિ અને H3N8 બર્ડ ફ્લ્યુ થી દુનિયાની પ્રથમ મૃત્યુ વિશે જાણીશું.
Subject: | 15 April 2023 |
Date: | 15/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |