Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

15 August current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ અંગદાન દિવસ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શરૂ રાખવાની મંજૂરી, ઉદાર શક્તિ યુદ્ધ અભ્યાસ, SBI દ્વારા વિદેશમાં ભારતીય વીમા કેન્દ્ર, ખેલો ઈન્ડિયા મહિલા હોકી લિંગ U-16 ક્યાં શરૂ, SMILE-75 પહેલ શરૂ કરનાર સંસ્થા, લિસ્બન અચિવમેંટ એવોર્ડ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયાઇ મહિલા, એક ધારાસભ્ય એક પેન્શન સ્કીમ લાગુ કરનાર રાજ્ય અને વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ વિશે જાણીશું.         

Subject: current affairs
Date: 15/08/2022
Question: 10
Type: Mcq

15 August current affairs 2022

/10
468

15 August 2022

15 August current affairs 2022

1 / 10

Category: 15 August 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે ‘એક ધારાસભ્ય એક પેન્શન સ્કીમ’ લાગુ કરી છે ?

2 / 10

Category: 15 August 2022

તાજેતરમાં કેન્દ્રિય કેબિનેટે જૂન 2015માં શરૂ થયેલ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)’ ક્યાં વર્ષ સુધી શરૂ રાખવાની મંજૂરી આપી છે ?

3 / 10

Category: 15 August 2022

તાજેતરમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

4 / 10

Category: 15 August 2022

તાજેતરમાં પ્રસિદ્ધ ‘લિસ્બન અચિવમેંટ એવોર્ડ’ જીતનાર પ્રથમ દક્ષિણ એશિયાઇ મહિલા કોણ બન્યું છે ?

5 / 10

Category: 15 August 2022

તાજેતરમાં ભારતીય વાયુ સેના દ્વારા ગુજરાતનાં કયા શહેરમાં લાઈવ બેન્ડ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે ?

6 / 10

Category: 15 August 2022

તાજેતરમાં ખેલો ઈન્ડિયા મહિલા હોકી લિંગ U-16 ક્યાં શરૂ થઈ છે ?

7 / 10

Category: 15 August 2022

તાજેતરમાં SMILE-75 પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?

8 / 10

Category: 15 August 2022

SBI કયા દેશમાં ભારતીય વીમા કેન્દ્ર શરૂ કરશે ?

9 / 10

Category: 15 August 2022

તાજેતરમાં વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

10 / 10

Category: 15 August 2022

તાજેતરમાં ભારતીય વાયુ સેના કયા દેશ દ્વારા આયોજિત દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ ‘ઉદાર શક્તિ’ માં ભાગ લેશે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 46%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment