Join our whatsapp group : click here

15 December current affairs 2022    

આજના કરંટ અફેર્સમાં આપણે સુપ્રીમ કોર્ટના જર્જ, શ્રી ચંદ્રશેખર સરસ્વતી નેશનલ એમિનેંસ એવોર્ડ, મોપા (મનોહર પારિકર) આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન, 8મો કાંઠમાડું ઇન્ટરનેશનલ માઉન્ટેન ફિલ્મ ફેસ્ટિવલ, રાજ્યને T.V નિયંત્રણ કાર્યક્રમ માટે સમ્માનિત રાજ્ય, ટેનિસ પ્રીમિયમ લીગ 2022, International Neutrality Day, IUCN (International Union for Conservation of Nature) ના red list માં શામેલ હિમાલયના છોડ વિશે જાણીશું.

Subject:current affairs
Date:15/12/2022
Question:10
Type:MCQ

15 December current affairs 2022

406

15 December 2022

15 December current affairs 2022

1 / 10

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય તટસ્થાતા દિવસ (International Neutrality Day) ક્યારે મનાવવામાં આવ્યો?

2 / 10

તાજેતરમાં કોણે સુપ્રીમ કોર્ટના જર્જ તરીકે શપથ લીધા છે?

3 / 10

તાજેતરમાં સૌરાષ્ટ્ર U-15 ક્રિકેટ ટીમમાં કયા જિલ્લાની 15 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે?

4 / 10

ભારતીય પૂરાતત્વ સર્વેક્ષણ દિલ્લી દ્વારા G-20 સમિટનું યજમાન પદ ભારતને મળતા, દેશભરમાં 100 પૂરતત્વ સ્મારકોની પસંદગી કરવામાં આવી છે તેમાં ગુજરાતનાં કયા મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે?

5 / 10

તાજેતરમાં કોને ‘શ્રી ચંદ્રશેખર સરસ્વતી નેશનલ એમિનેંસ એવોર્ડ’ થી સમ્માનિત કરવામાં આવ્યા?

6 / 10

તાજેતરમાં કયા રાજ્યને T.V નિયંત્રણ કાર્યક્રમ માટે સમ્માનિત કરવામાં આવ્યા?

7 / 10

તાજેતરમાં ટેનિસ પ્રીમિયમ લીગ 2022ની ચેમ્પિયન કઈ ટીમ બની છે?

8 / 10

તાજેતરમાં મોપા (મનોહર પારિકર) આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે?

9 / 10

8 ડિસેમ્બરે શરૂ થયેલ 8મો કાંઠમાડું ઇન્ટરનેશનલ માઉન્ટેન ફિલ્મ ફેસ્ટિવલ ક્યારે સમાપ્ત થયો?

10 / 10

તાજેતરમાં હિમાલયના કયા છોડને IUCN (International Union for Conservation of Nature) ના red list માં શામેલ કરવામાં આવ્યો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!