આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ રેડિયો દિવસ, જાન્યુઆરી મહિના માટે ICC પ્લેયર ઓફ ધ મંથ, વર્લ્ડ હેપ્પીનેસ ઇંડેક્ષ 2023માં ભારતનું સ્થાન, UNESCO શાંતિ પુરસ્કાર થી સમ્માનિત વ્યક્તિ, Indian rice congressનું ઉદ્ઘાટન, ગ્રેબીયલ નામનું વાવાઝોડું, મહારાષ્ટ્ર ભુષણ પુરસ્કાર અને world bank દ્વારા ભૂકંપ પ્રભાવિત તુર્કીયે આપેલ સહાય વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 15/02/2023 |
Question: | 10 |
Type: | MCQ |