15 January current affairs 2023 : આજના કરંટ અફેર્સમાં આપણે પ્રસિદ્ધ પર્વ લોહરી, સેવાનિવૃતિની ઉંમર 62 થી વધારી 64 વર્ષ કરનાર રાજ્ય, મિલેટ મહોત્સવ, 01 એપ્રિલ 2023 થી પેટ્રોલમાં ઇથેલોન મેળવવાની ઘોષણા, તેલંગાણાના પ્રથમ મુખ્ય મહિલા મુખ્ય સચિવ, ગંગા વિલાસ ક્રૂઝ નો આરંભ, ભારતનો સૌથી મોટો વિધાર્થી સંચાલિત ઉત્સવ સારંગ, પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન અને બજરંગદાસ બાપાની કેટલામી પુણ્યતિથી મહોત્સવની ઉજવણી વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 15/01/2023 |
Question: | 10 |
Type: | Mcq |