Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

15 march current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે સંભવ અને સ્વાલંબન, ઈન્ડિયા ગ્લોબલ ફોરમ નું વાર્ષિક સંમેલન, કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ’ અભિયાનનું લોંચિંગ, TDSAT ના અધ્યક્ષ, #LaxmiForLaxmi પહેલ શરૂ કરનાર બેન્ક, રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમની સ્થાપનાને મંજૂરી, Role of Labour in india’s Development પુસ્તકનું વિમોચન અને ડાંગ દરબાર મેળાના આયોજન વિશે જાણીશું.          

Subject: current affairs
Date: 15/03/2022
Question: 10
Type: Mcq

15 march current affairs 2022

1667

15 march 2022

15 March current affairs 2022

1 / 10

Category: 15 march 2022

તાજેતરમાં ‘ઈન્ડિયા ગ્લોબલ ફોરમ’ નું વાર્ષિક શિખર સંમેલનનું આયોજન કયા શહેરમાં થયું છે ?

2 / 10

Category: 15 march 2022

તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ ‘Role of Labour in india’s Development’ પુસ્તક લોન્ચ કર્યું છે ?

3 / 10

Category: 15 march 2022

તાજેતરમાં ‘સંભવ’ અને ‘સ્વાલંબન’ પહેલ કોણે શરૂ કરાવી છે ?

4 / 10

Category: 15 march 2022

ગુજરાતમાં ડાંગ દરબાર મેળાની ઉજવણી ક્યારે કરવામાં આવેશે ?

5 / 10

Category: 15 march 2022

7 માર્ચ 2022ના રોજ પાલ-દઢવાવ હત્યાકાંડને 100 વર્ષ પૂર્ણ થયા છે. તે ગુજરાતનાં કયા જિલ્લામાં થયો હતો ?

6 / 10

Category: 15 march 2022

તાજેતરમાં કેન્દ્રિય શિક્ષા મંત્રાલયે કોના સહયોગથી ‘કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ’ અભિયાન લોન્ચ કર્યું છે ?

7 / 10

Category: 15 march 2022

તાજેતરમાં ‘રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમ’ ની સ્થાપના કોને કરી છે ?

8 / 10

Category: 15 march 2022

તાજેતરમાં RBI એ કોને નવા ગ્રાહકોનું ઓનબોર્ડિંગ બંધ કરવાનો નિર્દેશ કર્યો છે ?

9 / 10

Category: 15 march 2022

તાજેતરમાં #LaxmiForLaxmi પહેલ કોણે શરૂ કરી છે ?

10 / 10

Category: 15 march 2022

તાજેતરમાં TDSAT (Telecom Disputes Settlement and Appellate Tribunal) ના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 50%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

1 thought on “15 march current affairs 2022”

Leave a Comment