આજના કરંટ અફેર્સમાં આપણે ખો-ખો ચેમ્પિયનશીપનું આયોજન, વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મ નું ઉદ્ઘાટન, માઉન્ટ મેરાપી જ્વાળામુખીમાં વિસ્ફોટ, SCO દેશોની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશોની બેઠકનું આયોજન, વ્યાસ સમ્માન 2022, યોગ મહોત્સવ 2023નું આયોજન, ઓસ્કાર એવોર્ડ 2023 અને સુપ્રીમ કોર્ટ ઓડિટ ઈન્સ્ટિટ્યૂશન 20 (SAI20) ની પ્રથમ બેઠકના આયોજન વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 15/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |