Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

15 October current affairs 2022

In today’s current affairs we have launch of 13th phase of Garib Kalyan Mela, the launch of Google Play Points program, country opening Gandhi Museum, organization of security study named ‘Prasthan’, country launching Solar Vedyashala Kuafu-1, country ranking first in CRI index, High commissioner for a day Let’s know about the competition winner and 36th National Games 2022.

Subject: current affairs
Date: 15/10/2022
Question: 10
Type: Mcq

15 October current affairs 2022

/10
315

15 October 2022

15 October current affairs 2022

1 / 10

તાજેતરમાં કયા દેશમાં મહાત્મા ગાંધીના જીવન પર સમર્પિત “ગાંધી સંગ્રહાલય” ખોલવામાં આવ્યું છે ?

2 / 10

તાજેતરમાં જાગૃતિ યાદવ (લખનઉ) દ્વારા High commissioner for a day સ્પર્ધા જીતવા પર તેને એક દિવસ માટે ભારતમાં કયા દેશના હાઈકમિશ્નર બનાવવામાં આવ્યા છે ?

3 / 10

તાજેતરમાં જાહેર થયેલ CRI ઇન્ડેક્ષમાં કયો દેશ પ્રથમ સ્થાને રહ્યો છે ?  (CRI ઇન્ડેક્ષ કયા દેશમાં કેટલી અસમાનતા ઓછી થી છે તે દર્શાવે છે)

4 / 10

ગુજરાતનાં સુરતમાં આયોજિત 36માં રાષ્ટ્રીય રમત 2022માં પ્રથમ સ્થાને કઈ ટિમ રહી છે ?

5 / 10

તાજેતરમાં Google Play Points પ્રોગ્રામ કયા દેશમાં શરૂ થયો છે ?

6 / 10

તાજેતરમાં કયા દેશે તેની સફળતાપૂર્વક પ્રથમ સૌર વેદ્યશાળા “કૂઆફૂ-1” લોન્ચ કરી છે ?

7 / 10

તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે  ગરીબ કલ્યાણ મેળાના 13માં તબક્કાનો પ્રારંભ ક્યાથી કરાવ્યો?

8 / 10

તાજેતરમાં ભારતીય નૌસેનાએ ‘પ્રસ્થાન’ નામનો સુરક્ષા અભ્યાસનું આયોજન ક્યાં કર્યું છે ?

9 / 10

ગુજરાતનાં સુરતમાં આયોજિત 36માં રાષ્ટ્રીય રમત 2022માં સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડીનો પુરસ્કાર કોણે જીત્યો છે ?

10 / 10

ગુજરાતનાં સુરતમાં આયોજિત 36માં રાષ્ટ્રીય રમત 2022માં સર્વશ્રેષ્ઠ મહિલા ખેલાડીનો પુરસ્કાર કોણે જીત્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે.....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment