Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

15 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે દુનિયાનું સૌથી મોટું હડપ્પા સંસ્કૃતિ સંગ્રહાલય, american express ના ભારતીય એકમના CEO, વિશ્વ ડેરી શિખર સમ્મેલનનું આયોજન, આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિ 2022માં નવી દવાઓનો સમાવેશ, NAYARA Energy ના અધ્યક્ષ, દુનિયાનો સૌથી મોટો  કાર્બન ફાઈબર પ્લાન્ટ, મુખ્યમંત્રી ગૌવંશ મોબાઈલ ચીકીત્સા યોજના શરૂ કરનાર રાજ્ય અને મુખ્યમંત્રી ગૌવંશ મોબાઈલ ચીકીત્સા યોજના શરૂ કરનાર રાજ્ય વિશે જાણીશું.

Subject: current affairs
Date: 19/06/2022
Question: 10
Type: Mcq

15 September current affairs 2022

/10
459

15 September 2022

15 September current affairs 2022

1 / 10

Category: 15 September 2022

તાજેતરમાં સીબી જોર્જ ને કયા દેશમાં ભારતના રાજદુત તરીકે નિમણૂક કરવામાં આવી છે ?

2 / 10

Category: 15 September 2022

તાજેતરમાં કયા રાજયે દુનિયાનું સૌથી મોટું હડપ્પા સંસ્કૃતિ સંગ્રહાલય ખોલવાની જાહેરાત કરી છે ?

3 / 10

Category: 15 September 2022

તાજેતરમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ‘આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચિ 2022’ જાહેર કરી છે તેમાં કેટલી નવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

4 / 10

Category: 15 September 2022

તાજેતરમાં પશુઓને સારી સારવાર આપવા માટે કયા રાજ્યની સરકારે ‘મુખ્યમંત્રી ગૌવંશ મોબાઈલ ચીકીત્સા યોજના’ શરૂ કરી છે ?

5 / 10

Category: 15 September 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની પેટ્રોકેમિકલ કંપની NAYARA Energy ના અધ્યક્ષ કોણ બન્યું છે ?

6 / 10

Category: 15 September 2022

તાજેતરમાં વિશ્વ ડેરી શિખર સમ્મેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું ?

7 / 10

Category: 15 September 2022

રીલાયન્સ ઈન્ડસ્ટ્રીજ 2025 સુધીમાં દુનિયાનો સૌથી મોટો  કાર્બન ફાઈબર પ્લાન્ટ કયા રાજ્યમાં બનાવશે ?

8 / 10

Category: 15 September 2022

તાજેતરમાં કયા રાજ્યએ હિંસક કુતરાઓને મારવા માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી છે ?

9 / 10

Category: 15 September 2022

તાજેતરમાં american express ના ભારતીય એકમના CEO કોન બન્યું  છે ?

10 / 10

Category: 15 September 2022

તાજેતરમાં ભારતે કયા દેશને માનવીય સહયાત માટે 12મી વખત માલસમાન મોકલ્યો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment