15000 questions world inbox pdf – અહીં વર્લ્ડ ઇનબોક પબ્લિકેશની 15000 mcq Question ની pdf આપવામાં આવી છે. જેમાં અગાવની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપેલ pdf માં GPSC ના 30 પેપર, પોલીસ ભરતી બોર્ડના 17 પેપર, પંચાયત સેવા પસંદગી મંડળના 20 પેપર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના 50 પેપર, ગુજરાત હાઇકોર્ટના 20 પેપર અને અન્ય ભરતી મંડળના 20 પેપર આપવામાં આવ્યા છે. અહીં આપેલ 15000 questions ની world inbox pdf ને તમે બિલકુલ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો.
Subject: | GK Question |
Total Question: | 15000+ |
Publication: | World inbox |
Type: | |
Exam: | All competitive exam |
15000 questions world inbox pdf
world inboxની અગાવની પરીક્ષામાં પૂછાયેલા 15000+ પ્રશ્નોના સંગ્રહની pdf ડાઉનલોડ કરવા માટે Click here ના બટન પર ક્લિક કરો.
15000 questions world inbox pdf : click here
વધુ pdf ડાઉનલોડ કરો :
4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. તેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની pdf, તમામ વિષયની ક્વિઝ, જૂના પેપર, તમામ પરીક્ષાની મોક ટેસ્ટ અને સિલેબસ, રોજગાર સમાચાર, નવી ભરતીની માહિતી, ગુજરાતનાં જિલ્લા, તમામ વિષયના મહત્વના ટોપીકની સમજૂતી અને ગુજરાત, ભારત તથા વિશ્વ નું જનરલ નોલેજ મળશે.