આજના કરંટ અફેર્સમાં આપણે પૂર્વોત્તર રાજ્યોની પ્રથમ AIIMS નું ઉદ્ઘાટન, રાજ્ય ઊર્જા કાર્યક્ષમતા સૂચકઆંક 2022, Business leader of the decade પુરસ્કાર, વૈશ્વિક બૌદ્ધ સમ્મેલનનું આયોજન, ભારતમાં સૌથી ઊંચી (125 ફૂટ) ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજી ની પ્રતિમા, The Banker To Every Indian નામની ફોફી ટેબલ બુક વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 16/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |