Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

16 August current affairs | કરંટ અફેર્સ

16 ઓગસ્ટના કરંટ અફેર્સમાં આપણે ભારતમાં અરબપતિઓની સંખ્યામાં ઘટાડો, ભારતનું પ્રથમ ડ્રોન ફોરેન્સિક અનુસંધાન કેન્દ્ર, Honour First પહેલ શરૂ કરનાર બેન્ક, ગજનવી મિસાઇલનું સફળ પરીક્ષણ કરનાર દેશ, Accelerating India : 7 Years of Modi Government પુસ્તકનું વિમોચન વિશે માહિતી મેળવીશું.   

16 August current affairs

198

16 August current affairs

16 August current affairs

1 / 10

Category: 16 August current affairs

“વિશ્વ એથલેટિક્સ રેંકીંગ 2021 (World Athletics Ranking 2021)” માં નીરજ ચોપડાને કેટલામું સ્થાન પ્રાપ્ત થયું છે ?

2 / 10

Category: 16 August current affairs

તાજેતરમાં કયા રાજયએ તેના એરપોર્ટનું નામ મહારાજા અગ્રસેનના નામ પરથી રાખ્યું છે ?

3 / 10

Category: 16 August current affairs

વર્ષ 2019-20માં ભારતમાં અરબપતિઓની સંખ્યા 141 થી ઘટીને કેટલી થઈ છે ?

4 / 10

Category: 16 August current affairs

ભારતનું પ્રથમ ડ્રોન ફોરેન્સિક અનુસંધાન કેન્દ્ર કયા રાજયમાં શરૂ કરવામાં આવ્યું છે ?

5 / 10

Category: 16 August current affairs

તાજેતરમાં શહેરી ક્ષેત્રોને વન સંસાધન અધિકરોની માન્યતા કયા રાજયએ આપી છે ?

6 / 10

Category: 16 August current affairs

તાજેતરમાં કઈ બેન્કે Honour First પહેલ શરૂ કરવા ભારતીય નૌસેના સાથે સમજૂતી કરી છે ?

7 / 10

Category: 16 August current affairs

‘જયનગર-કુર્થા રેલવે સેવા' કયા બે દેશ વચ્ચે શરૂ કરવામાં આવી છે ?

8 / 10

Category: 16 August current affairs

તાજેતરમાં કયા દેશે પરમાણુ ક્ષમતાથી સંપન્ન “ગજનવી મિસાઇલ” નું સફળ પરીક્ષણ કર્યું છે ?

9 / 10

Category: 16 August current affairs

તાજેતરમાં ભારતે SEACAT યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો હતો. આ યુદ્ધ અભ્યાસનું આયોજન કયા દેશમાં થયું હતું ?

10 / 10

Category: 16 August current affairs

તાજેતરમાં “Accelerating India : 7 Years of Modi Government” નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે ?

Your score is

The average score is 43%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment