16 December current affairs 2022 : આજના કરંટ અફેર્સમાં રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ, રાષ્ટ્રીય નિશાનેબાજી ચેમ્પિયનશીપ 2022, BWE (Badminton world federation) ફિમેલ પેરા બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર એવોર્ડ, ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ, 17મી એશિયા પેસિફિક ક્ષેત્રિય બેઠકનું આયોજન, ભારતની અધ્યક્ષતામાં G20ની પ્રથમ બેઠકનું આયોજન, hypersonic vehicle નું સફળ પરીક્ષણ અને 7મી India Water Impact Summit વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 16/12/2022 |
Question: | 10 |
Type: | MCQ |