Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

16 February current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે કેન્સરથી સુરક્ષા માટે હોપ એક્સપ્રેસ શરૂ કરનાર રાજય, ચાર દિવસીય મરુ ઉત્સવ, એસ. જયશંકર કયા દેશના ત્રણ દિવસના પ્રવાસે, ICAI ના નવા અધ્યક્ષ, બિહારના ખાદી બ્રાન્ડ એમ્બેસેટર, બજાજ ઓટોના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું નિધન, PSLV-C52 ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ અને જર્મનીના રાષ્ટ્રપતિ વિશે જાણીશું.

16 February current affairs 2022

/10
1549

16 February 2022

16 February current affairs 2022

1 / 10

Category: 16 February 2022

તાજેતરમાં નાસાના ‘પાર્કર સોલર પ્રોબે’ અવકાશમાંથી કયા ગ્રહની સપાટીની તસ્વીરો લીધી છે ?

2 / 10

Category: 16 February 2022

તાજેતરમાં કયા રાજયમાં ચાર દિવસીય ‘મરુ ઉત્સવ’ શરૂ થયો છે ?

3 / 10

Category: 16 February 2022

તાજેતરમાં ICAI (Institute of Chartered Accountants of India) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?

4 / 10

Category: 16 February 2022

17મો મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ક્યારથી શરૂ થશે ?

5 / 10

Category: 16 February 2022

તાજેતરમાં બિહારના ‘ખાદી બ્રાન્ડ એમ્બેસેટર’ કોણ બન્યું છે ?

6 / 10

Category: 16 February 2022

તાજેતરમાં કયા રાજયની સરકારે કેન્સરથી સુરક્ષા માટે ‘હોપ એક્સપ્રેસ’ જાહેરાત કરી છે ?

7 / 10

Category: 16 February 2022

તાજેતરમાં કયા પુરસ્કારથી સન્માનીત બજાજ ઓટોના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું નિધન થયું છે ?

8 / 10

Category: 16 February 2022

તાજેતરમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર કયા દેશના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે ?

9 / 10

Category: 16 February 2022

તાજેતરમાં કઈ અંતરિક્ષ એજેંસીએ ‘PSLV-C52’ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે ?

10 / 10

Category: 16 February 2022

તાજેતરમાં જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી કોણ ચૂંટાયા છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 49%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment