આજના કરંટ અફેર્સમાં offline digital payment પ્રોગ્રામ શરૂ કરનાર બેન્ક, IIT ઈન્દોરના વિધાર્થીઓને ગ્લોબલ બેટ M-Gov પુરસ્કારથી સમ્માનિત, પાંચમી ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતનાર રાજ્ય, આદિ મહોત્સવ નું ઉદ્ઘાટન, Hyundai motor India ના બ્રાન્ડ એમ્બેસેડર, ICAI (Institute of Chartered Accountants of India) ના અધ્યક્ષ અને PISA (Programme for International Student Assessment) ટેસ્ટ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજય વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 16/02/2023 |
Question: | 10 |
Type: | Mcq |