Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

16 June current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2021નો ખિતાબ જીતનાર રાજય, ફૂટ્સ સૉફ્ટવેર લોન્ચ કરનાર રાજય, વિશ્વ પવન દિવસ, ભારતનો બીજો સૌથી મોટો તેલ પૂરું પાડનાર દેશ, સિગારેટ પર લિખિત ચેતવણી લખવાનો આદેશ કરનાર દુનિયાનો પ્રથમ દેશ, ભારતીય તૂટેલા ચોખાનો સૌથી મોટો આયાતકાર દેશ અને National e-Governance Service Delivery Assessment Report 2021માં પ્રથમ સ્થાને રહેલ કેન્દ્ર શાસિત પ્રદેશ વિશે જાણીશું.     

Subject: current affairs
Date: 16/06/2022
Question: 10
Type: Mcq

16 June current affairs 2022

/10
474

16 June 2022

16 June current affairs 2022

1 / 10

Category: 16 June 2022

તાજેતરમાં ભારતનો બીજો સૌથી મોટો તેલ (પેટ્રોલિયમ) પૂરું પાડનાર દેશ કયો બન્યો છે ?

2 / 10

Category: 16 June 2022

તાજેતરમાં કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજના અંતર્ગત યુવાનોને ભારતીય સેનામાં કેટલા વર્ષ માટે ભરતી કરવામાં આવશે ?

3 / 10

Category: 16 June 2022

તાજેતરમાં ભારતીય તૂટેલા ચોખાનો સૌથી મોટો આયાતકાર દેશ કયો બન્યો છે ?

4 / 10

Category: 16 June 2022

તાજેતરમાં વિશ્વ પવન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો ?

5 / 10

Category: 16 June 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે ફૂટ્સ સૉફ્ટવેર લોન્ચ કર્યું છે ?

6 / 10

Category: 16 June 2022

તાજેતરમાં આવેલ National e-Governance Service Delivery Assessment Report 2021 માં કયો કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રથમ નંબરે રહ્યો છે ?

7 / 10

Category: 16 June 2022

તાજેતરમાં તમામ સિગારેટ પર લિખિત ચેતવણી લખવાનો આદેશ કરનાર દુનિયાનો પ્રથમ દેશ કયો બન્યો છે ?

8 / 10

Category: 16 June 2022

તાજેતરમાં ખેલો ઈન્ડિયા યૂથ ગેમ્સ 2021નો ખિતાબ કયા રાજયએ જીત્યો છે ?

9 / 10

Category: 16 June 2022

અમદાવાદ અને બોટાદ વચ્ચેની પ્રથમ પેસેંજર ટ્રેનનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવશે ?

10 / 10

Category: 16 June 2022

તાજેતરમાં મહારાષ્ટ્રમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજનું શીલા મંદિરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 54%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment