16 mahajanapada in gujarati : અહીં અનુવૈદિક કાળના 16 મહાજનપદોની યાદી આપવામાં આવી છે. આપેલ માહિતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે.
અનુવૈદિક કાળના 16 મહાજનપદો
રાજય | રાજધાની | વર્તમાન સ્થળ |
---|---|---|
અંગ | ચંપા | પૂર્વ બિહાર |
મગધ | ગિરિવ્રજ, રાજગૃહ | દક્ષિણ બિહાર |
કાશી | વારાણસી | વારાણસી |
અસ્મક | પૈઠણ | ગોદાવરી નદીના કિનારે |
કૌશલ | શ્રાવસ્તી, અયોધ્યા | અવધ (ઉત્તર પ્રદેશ) |
વજ્જિ | મિથિલા | ઉત્તર બિહાર |
વત્સ | કૌશામ્બી | અલ્લાહાબાદનો પ્રદેશ |
અવંતિ | ઉજજયતિ | માળવાનો પ્રદેશ |
ચેદી | સુક્તિમતી | યમુના અને નર્મદાનો પ્રદેશ |
ગાંધાર | તક્ષશીલા | પાકિસ્તાન (પેશાવર) |
કમ્બોજ | લાજપૂર | નૈઋત્ય કાશ્મીરનો પ્રદેશ |
મલ્લ | કુશીનારા | ગોરખપૂરનો પ્રદેશ |
કુરુ | ઇન્દ્રપ્રસ્ત | દિલ્હી અને મેરઠનો પ્રદેશ |
પાંચાલ | આદિછત્ર, કામ્પિણ્ય | બદાયુ, બરેલી |
મત્સ્ય | વિશયનગર | જયપૂરની આસપાસ |
સૂરસેન | મથુરા | મથુરાની આસપાસ |
4Gujarat.com સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતું ગુજરાતનું સર્વશ્રેષ્ઠ પોર્ટલ છે. જેમાં તમને દરરોજનું કરંટ અફેર્સ, તમામ વિષયની pdf અને quiz, તમામ પરીક્ષાનો સિલેબસ, જૂના પેપર અને મોક ટેસ્ટ સાથે ગુજરાત, ભારત અને વિશ્વનું જનરલ નોલેજ મળશે.
Read more