Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

16 march current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે 28 બોલમાં 50 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર, 11મો ખેલમહા કુંભનો આરંભ, બાળકો માટે અલગથી બાલ બજેટ રજૂ કરનાર રાજય, રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલયના ભવનનું ઉદ્ઘાટન, આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ, NFRAના નવા અધ્યક્ષ, ભારતની પ્રથમ મેડિકલ સિટી ઇન્દ્રાયણી મેડિસિટીની જાહેરાત, વસંતોત્સવનો આરંભ અને અમદાવાદમાં કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો આરંભ વિશે જાણીશું.    

Subject: current affairs
Date: 16/03/2022
Question: 10
Type: Mcq

16 march current affairs 2022

1748

16 march 2022

16 march current affairs 2022

1 / 10

Category: 16 march 2022

તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં કપિલ દેવનો રેકોર્ડ તોડી 28 બોલમાં 50 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે ?

2 / 10

Category: 16 march 2022

તાજેતરમાં કઈ રાજય સરકારે બાળકો માટે અલગથી ‘બાલ બજેટ’ રજૂ કર્યું છે ?

3 / 10

Category: 16 march 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ‘રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય’ ના ભવનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?

4 / 10

Category: 16 march 2022

તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ (પાઇ દિવસ)’ ક્યારે મનાવવામાં આવ્યો ?

5 / 10

Category: 16 march 2022

તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કઈ જગ્યાએ 11મો ખેલમહા કુંભ શરૂ કરાવ્યો છે ?

6 / 10

Category: 16 march 2022

તાજેતરમાં NFRA(National Financial Reporting Authority)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

7 / 10

Category: 16 march 2022

તાજેતરમાં દાંડીયાત્રાની 92મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદમાં કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો આરંભ કોણે કરાવ્યો છે ?

8 / 10

Category: 16 march 2022

ભારતની પ્રથમ મેડિકલ સિટી ‘ઇન્દ્રાયણી મેડિસિટી’ ક્યાં બનાવવામાં આવશે ?

9 / 10

Category: 16 march 2022

હાલમાં ચર્ચામાં રહેલ ‘પંડ્રેથન મંદિર’ કયા રાજયમાં સ્થિત છે ?

10 / 10

Category: 16 march 2022

તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ગુજરાતનાં કયા જિલ્લામાંથી વસંતોત્સવનો આરંભ કરાવ્યો છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 56%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment