આજના કરંટ અફેર્સમાં આપણે આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન કરનાર મહિલા, સૌથી વધુ વન ક્ષેત્ર વિકસિત કરનાર રાજ્ય, ત્રીજો દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન, G20 ફૂલ ઉત્સવ ઉદ્ઘાટન, દુનિયાનો સૌથી મોટો હથિયારની આયાત કરનાર દેશ, મહિલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપના બ્રાન્ડ એમ્બેસેડર અને વાયુ ગુણવંત્તા સૂચકઆંક 2023 વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 16/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |