Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

16 November current affairs | કરંટ અફેર્સ

આજના કરંટ અફેર્સમાં આપણે બાળવાર્તા દિવસ ઉજવવાની જાહેરાત, ICC વિશ્વ કપ 2021, કોમનવેલ્થ રમત 2022માં નવી રમતનો સમાવેશ, 40મો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો, દક્ષિણી ક્ષેત્રીય પરિષદની 29મી બેઠક, પાંચ જિલ્લાઓમા મેટ્રોની સુવિધા વાળુ દેશનું એકમાત્ર રાજય અને ટેલી લૉ મોબાઈલ એપ વિશે જાણીશું.

16 November current affairs

444

16 November current affairs

16 November current affairs

1 / 10

Category: 16 November current affairs

તાજેતરમાં પાંચ જિલ્લાઓમા મેટ્રોની સુવિધા વાળુ દેશનું એકમાત્ર રાજય કયું બન્યું છે ?

2 / 10

Category: 16 November current affairs

તાજેતરમાં ભારતના ‘દક્ષિણી ક્ષેત્રીય પરિષદ’ની 29મી બેઠકની અધ્યક્ષતા કોણે કરી છે ?

3 / 10

Category: 16 November current affairs

તાજેતરમાં ગુજરાતનાં શિક્ષણમંત્રીએ કયા ગુજરાતી સાહિત્યકારના જન્મ દિવસે ‘બાળવાર્તા દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે ?

4 / 10

Category: 16 November current affairs

‘કોમનવેલ્થ રમત 2022’ માં કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

5 / 10

Category: 16 November current affairs

તાજેતરમાં દુનિયાના ટોપ 10 સૌથી પ્રદુષિત શહેરોમાં કેટલા ભારતીય મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

6 / 10

Category: 16 November current affairs

તાજેતરમાં ICC વિશ્વ કપ 2021 કોણે જીત્યો છે ?

7 / 10

Category: 16 November current affairs

તાજેતરમાં કઈ રાજયની વિધાનસભાએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાનુનના વિરોધમાં એક પ્રસ્તાવ પસાર કર્યો છે ?

8 / 10

Category: 16 November current affairs

તાજેતરમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રીએ  તીર્થધામ સ્પેશિયલ ટ્રેન “રામાયણ સર્કિટ ટ્રેન” માં કયા તીર્થધામનો સમાવેશ કર્યો છે ?

9 / 10

Category: 16 November current affairs

તાજેતરમાં 40મો આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળો કયા શરૂ થયો છે ?

10 / 10

Category: 16 November current affairs

તાજેતરમાં નાગરિકોને કાનૂની સલાહ આપવા માટે ટેલી લૉ મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે...

Your score is

The average score is 52%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment