Join our whatsapp group : click here

📚 Best general knowledge book in Gujarati: Click here

16 October current affairs 2022

In today’s current affairs we have International E-Waste Day, the 12th edition of Defense Expo, National Women’s Marathon 2022, the Percentage of decrease in wildlife population from 1970 to 2018, the Inauguration of supercomputer facility ‘Param Kamrup’, All India Convention of Law Ministers and Let’s learn about the launch of a website named Bharti Ke Saput.

Subject: current affairs
Date: 16/10/2022
Question: 10
Type: Mcq

16 October current affairs 2022

316

16 October 2022

16 October current affairs 2022

1 / 10

અમાનતા ઓછી કરવા સંબધિતના CRI ના વર્ષ 2022ના રિપોર્ટ મુજબ, અસમાનતા ઓછી કરવામાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ?

2 / 10

તાજેતરમાં 6ઠ્ઠી રાષ્ટ્રીય મહિલા મૈરાથોન 2022નું આયોજન ક્યાં રાજયમાં કરવામાં આવશે?

3 / 10

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપતી મુર્મુએ કઈ IITમાં સુપર કમ્પ્યુટરની સુવિધા ‘પરમ કામરૂપ’ નું ઉદ્ઘાટન કર્યું છે ?

4 / 10

18 ઓક્ટોબરના રોજ ડિફેન્સ એકસ્પોના 12માં સંસ્કરણનું આયોજન ક્યાં થશે?

5 / 10

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ઇ-કચરા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?

6 / 10

તાજેતરમાં ‘આદર્શ સ્વીકા’ ને કયા દેશમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

7 / 10

જાન્યુઆરી 2023માં 17મો પ્રવાસી ભારતીય દિવસ કયા શહેરમાં ઉજવવામાં આવશે ?

8 / 10

તાજેતરમાં કોના દ્વારા ‘માં ભારતી કે સપૂત’ નામની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે ?

9 / 10

તાજેતરમાં કયા રાજ્યમાં કાયદા મંત્રીઓનું અખિલ ભારતીય સંમેલનનું આયોજન કરવામાં આવશે ?

10 / 10

તાજેતરમાં WWF ની રિપોર્ટ મુજબ 1970 થી 2018 સુધીમાં વન્ય જીવની વસ્તીમાં કેટલા ટકા ઘટાડો નોધાયો છે?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Join our WhatsApp Group

join our telegram channel

follow us on Instagram

Install our android app

📰 Current affairs 📌 All Pdf
📚 All subject 🌎 Gujarat na jilla
📝 Mock test 📁Old paper
📃 Syllabus 🏆 Quiz
🧮 Gk Question

Leave a Comment