આજના કરંટ અફેર્સમાં હિન્દી દિવસ, JIMEX 2022 યુદ્ધ અભ્યાસ, 6 સેંટ્રલ જેલમાં ART (Anti-retroviral therapy) ડિસ્પેંસેશન સેન્ટર ખોલવાની જાહેરાત કરનાર રાજ્ય, બીજી વખત ભારતના એટર્ની જનરલ બનનાર વ્યક્તિ, ખાદ્ય સુરક્ષા એટલાસ ધરાવનાર ભારતનું ત્રીજું રાજ્ય, ભારતની પ્રથમ Forestry University બનાવવાની જાહેરાત અને SCO શિખર સંમેલન 2022ના આયોજન વિશે જાણીશું.
Subject: | Current affairs |
Date: | 16/09/2022 |
Question: | 10 |
Type: | Mcq |