આજના કરંટ અફેર્સમાં આપણે વિશ્વ કલા દિવસ, Millets food festival નું ઉદ્ઘાટન, ભારતની WFP (world food programme) સાથે સમજૂતી, ભારત-સ્પેન આર્થિક સહયોગ બેઠકના 12માં સત્રનું આયોજન, હિમાચલ રાજ્યનો સ્થાપના દિવસ, G20 કૃષિ મુખ્ય વૈજ્ઞાનિકોની બેઠકનું આયોજન, વિશ્વ હાથી દિવસ, પશુ મહામારી તૈયારી પહેલ (APPI)ના લોન્ચ વિશે માહિતી મેળવીશું.
Subject: | current affairs |
Date: | 17/04/2023 |
Question: | 10 |
Type: | MCQ |