આજના કરંટ અફેર્સમાં વેસ્ટ-ટુ-વેલ્થ વિષય પર એક સેમિનારનું આયોજન, કોલમ્બિયામાં આયોજિત આંતરરાષ્ટ્રીય જુનિયર સાયન્સ ઓલમ્પિયાડનું આયોજન, કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ, રાષ્ટ્રીય માતૃત્વ કાર્યશાળા, કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ, સૈન્ય અભ્યાસ કઝીંદ-2022, બે ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર પ્રાપ્ત ભારતીય ફિલ્મ, WHO એ તેના મુખ્ય વૈજ્ઞાનિક, તંદૂર રેડગ્રામને પ્રાપ્ત GI ટેગ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 17/12/2022 |
Question: | 10 |
Type: | mcq |