આજના કરંટ અફેર્સમાં આપણે ભારતીય સેના દિવસ, જૂની પેન્શન યોજના લાગુ કરનાર ચોથું રાજ્ય, શૌર્ય સ્થળનું ઉદ્ઘાટન, ગોલ્ડન પીકોક CSR એવોર્ડ વિજેતા, ભારતમાં 25000 EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપવાની ઘોષણા કરનાર કંપની, સોયુજ એમએસ-23 અંતરિક્ષ યાન આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં મોકલનાર દેશ, સૂર સરિતા -સિમ્ફની ઓફ ગંગા નું આયોજન અને સ્ટાર્ટઅપ મેંટરશીપ માટે MAARG પોર્ટલ લોન્ચ વિશે જાણીશું.
Subject: | current affairs |
Date: | 17/01/2023 |
Question: | 10 |
Type: | MCQ |