આજના કરંટ અફેર્સમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ, સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતું રાજય, બોલ્ડ કુરુક્ષેત્ર અભ્યાસ, રેશમ ઉત્પાદકો માટે વીમા યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય, વિશ્વનો સૌથી પ્રદુષિત દેશ, ભારતમાં મહિલા સાક્ષરતા દરમાં વધારો, સરસ્વતી સમ્માન 2022 અને SpaceX દ્વારા OneWeb ઇન્ટરનેટ ઉપગ્રહોની લોન્ચ વિશે જાણીશું.
Subject: | Current affairs |
Date: | 17/03/2023 |
Question: | 10 |
Type: | MCQ |