Join our whatsapp group : click here

17 September current affairs 2022

આજના કરંટ અફેર્સમાં આપણે  આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ, 2.5 લાખ કરોડની માર્કેટ કેપ (Market Cap) પાર કરનાર દેશની ત્રીજી બેન્ક, બહુપક્ષીય અભ્યાસ કકાડુ (Kakadu)નું આયોજન, ભારતનું સૌથી શ્રેષ્ઠ પ્રાણીસંગ્રહાલય, વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા, FCI (Food Corporation of India) ની સલાહકાર સમિતિના સદસ્ય, ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી સન્યાસની ઘોષણા કરનાર ક્રિકેટ, 36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત Go For Gold કાર્યક્રમનું આયોજન વિશે જાણીશું.

Subject:current affairs
Date:17/09/2022
Question:10
Type:Mcq

17 September current affairs 2022

/10
449

17 September 2022

17 September current affairs 2022

1 / 10

Category: 17 September 2022

વિશ્વ કુશ્તી ચેમ્પિયનશીપમાં 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યું છે ?

2 / 10

Category: 17 September 2022

તાજેતરમાં FCI (Food Corporation of India) ની સલાહકાર સમિતિના સદસ્ય તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

3 / 10

Category: 17 September 2022

ભારતની પ્રથમ અપગ્રેડેડ ટ્રેન વંદે ભારત-2 કયા બે સ્ટેશન વચ્ચે ચાલશે ?

4 / 10

Category: 17 September 2022

તાજેતરમાં અખિલ ભારતીય રાજભાષા સમ્મેલનની મેજબાની કયા શહેરે કરી હતી ?

5 / 10

Category: 17 September 2022

તાજેતરમાં ભારતીય નૌસેનાના INS Satpura અને P8 I Maritime Patrol Aircraft કયા દેશમાં આયોજિત બહુપક્ષીય અભ્યાસ કકાડુ (Kakadu)માં ભાગ લેવા પહોંચ્યા છે ?

6 / 10

Category: 17 September 2022

તાજેતરમાં ભારતનું સૌથી શ્રેષ્ઠ પ્રાણીસંગ્રહાલય કયું બન્યું છે ?

7 / 10

Category: 17 September 2022

તાજેતરમાં 2.5 લાખ કરોડની માર્કેટ કેપ (Market Cap) પાર કરનાર દેશની ત્રીજી બેન્ક કઈ બની છે ?

8 / 10

Category: 17 September 2022

તાજેતરમાં ગુજરાતનાં મુખ્યમંત્રીમી અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સ-2022 અંતર્ગત કઈ જગ્યાએ “Go For Gold” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ?

9 / 10

Category: 17 September 2022

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય લોકતંત્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?

10 / 10

Category: 17 September 2022

તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી સન્યાસની ઘોષણા કરી છે ?

4Gujarat.com તમારું પરિણામ તપાસી રહ્યું છે....

Your score is

The average score is 47%

0%

Read More

📰 Current affairs 📌 PDF
📚 Gpsc Subject 📁 GK
🧮 Quiz 🏆 Mock Test
📖 Gujarat na Jilla📃 GK Question
👆 Syllabus 💥 Old Paper

Leave a Comment

error: Content is protected !!